Stockwala Open appApp ખોલો

Safety tipsસલામતી માટે ટિપ્સ

Stockwala connects you with other factories and traders, but the deal is between you and them. A few simple habits keep it safe.

Stockwala તમને બીજી factory અને વેપારી સાથે જોડે છે, પણ સોદો તમારી અને એમની વચ્ચે થાય છે. થોડી સરળ ટેવો સોદો સલામત રાખે છે.

If you are buyingતમે ખરીદનાર હો તો

If you are sellingતમે વેચનાર હો તો

Warning signsચેતવણીના સંકેત

Seen something wrong? Tap Report on the model page, or tell our customer care. We look into it and may hide the post or suspend the account.

કંઈ ખોટું લાગ્યું? Model ના પાના પર Report દબાવો, અથવા અમારા customer care ને જણાવો. અમે તપાસીને post છુપાવી શકીએ કે account બંધ કરી શકીએ.

Report on WhatsAppWhatsApp પર ફરિયાદ કરો