Stockwala Open appApp ખોલો

Complaints and customer careફરિયાદ અને customer care

We reply and resolve within 24 to 48 hours. Write to us on WhatsApp or email and we will keep you updated until it is settled.

અમે 24 થી 48 કલાકમાં જવાબ આપીએ છીએ અને ઉકેલ લાવીએ છીએ. અમને WhatsApp કે email કરો, ઉકેલ ન આવે ત્યાં સુધી અમે તમને જણાવતા રહીશું.

Complain on WhatsAppWhatsApp પર ફરિયાદEmailEmail: help@stockwala.in

Ways to reach usઅમારો સંપર્ક કેવી રીતે કરશો

What to tell usઅમને શું જણાવશો

What happens nextપછી શું થાય

  1. We note your complaint and reply, usually within a few hours and always within 24 to 48 hours.
  2. We may call you or the other person to understand what happened.
  3. We then act: correct or remove a post, warn a user, or suspend an account. We tell you the outcome.

Stockwala does not handle payments, so we cannot return money paid between users. We will still help with what we can, for example by removing a fake post and stopping the account.

  1. અમે તમારી ફરિયાદ નોંધીએ છીએ અને જવાબ આપીએ છીએ, સામાન્ય રીતે થોડા કલાકમાં અને હંમેશા 24 થી 48 કલાકમાં.
  2. શું થયું એ સમજવા અમે તમને કે બીજા માણસને ફોન કરી શકીએ.
  3. પછી અમે પગલું લઈએ: post સુધારીએ કે હટાવીએ, user ને ચેતવણી આપીએ કે account બંધ કરીએ. પરિણામ અમે તમને જણાવીએ.

Stockwala payment સંભાળતું નથી, એટલે users વચ્ચે થયેલું payment અમે પાછું અપાવી શકતા નથી. છતાં બને એટલી મદદ કરીએ છીએ, જેમ કે ખોટી post હટાવવી અને account બંધ કરવું.

See also: Safety tips · Terms · Privacy

આ પણ જુઓ: સલામતી ટિપ્સ · Terms · Privacy